નવા કનેક્શન માટે Apply કઈ રીતે કરવું ? How to apply for new connection ?

સૌપ્રથમ https://portal.guvnl.in પર જવું, જેનું પેજ નીચે પ્રમાણે છે. જમણી સાઈડ લૉગ ઇન ડિટેલ માં જઇ select company માં DGVCL પર ટીક કરવું User name માં kathor159 Password માં Kathor@159(પહેલો અક્ષર K કેપિટલ છે) પછી login પર ક્લિક કરવું. જો તમારે આખું Article વાંચવું ન હોય તો તમે નીચેનો Video પણ જોઈ શકો છો. New … Read more